પૂ. કોઠારી સ્વામીની 5 મી પુણ્યતિથિ – તરવડા ગુરુકુલ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ તરવડા ખાતે તારીખ 28-08-2019 ના રોજ સેવામૂર્તિ અ.નિ. પ.પૂ. કોઠારી શ્રી હરીજીવનદાસજી સ્વામીની પાંચમી પુણ્યતિથિ નિમિતે સંતો તથા વિદ્યાર્થીઓએ પાંચ કલાક અખંડ ધૂન તથા પૂજન કરી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અપર્ણ કરેલ