વિદ્યાર્થીઓ માટે ગુરુપૂર્ણિમા ઉત્સવ – રાજકોટ ગુરુકુલ

આ વર્ષે તા. 08-07-2017, શનિવારના દિવસે બધી શાખામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ગુરુપૂર્ણિમા ઉત્સવનું આયોજન રાજકોટ ગુરુકુળમાં કરવામાં આવેલ। … બધી શાખાઓમાંથી વિદ્યાર્થીઓ ગુરૂપુજન માટે વિશેષ કલાકૃતિ લાવી રજૂ કરી હતી… પૂ. વડીલ સંતો અને પ.પૂ. શ્રી ગુરુમહારાજે વિદ્યાર્થીઓને આશીર્વાદ પાઠવ્યા હતા
રાત્રે આંતર ગુરુકુલ પ્રેમાનંદ કીર્તનગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ જેમાં બધા ગુરુકુળના વિધાર્થીઓએ ભાગ લીધેલ