2 Annual Day – SGIS Morbi

શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ ઇન્ટરનેશનલ સ્કુલ મોરબી આયોજિત ૨ એન્યુઅલ ડે માં સો પ્રથમ વિજ્ઞાનમેળાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ ૬૬૬ વિદ્યાર્થીઓ દ્વારા સમૂહ એક્શન ગીત અને ૪૪ વિદ્યાર્થીઓ દ્વારા વેસ્ટ માંથી બેસ્ટ સંગીત શો રજુ કર્યો હતો. રાજ્ય કક્ષાએ ૨ નંબર મેળવનાર વિદ્યાર્થી આદ્રોજા હેતએ ભજન ગયું હતું. વિદ્યાર્થીઓએ તલવારબાજી કરી હતી. ત્યાર બાદ ધો. ૧૧ સાયન્સ તથા કોમર્સ ચાલુ થવાની સનત પોપટભાઈએ વાત કરી હતી. અને ત્યાર બાદ અનેકવિધ કાર્યક્રમો બાળકોએ રજુ કર્યા હતા.