Taravada

 • રથયાત્રા – તરવડા ગુરુકુલ

  રથયાત્રા – તરવડા ગુરુકુલ

  ।। રથયાત્રા ।।         શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ તરવડા ખાતે અષાઢીબીજ ના પરમ પવિત્ર પર્વે રથયાત્રાનું આયોજન કરેલ. એવં પ॰પૂ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની 117મી જન્મજયંતિની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરી. પૂ. શાસ્ત્રીજી મહારાજે પોતાના જીવન કાર્યથી અનેક લોકોને ભગવનમાં જોડ્યા છે.  તે નિમિતે ધોરણ 10ના વિદ્યાર્થીઓએ 117 વ્યકિગત સમૂહ દંડવત, 117 વંદુના પાઠ, 117…

  Read More »
 • નવા વિદ્યાર્થીઓને વર્તમાન – તરવડા ગુરુકુલ

  નવા વિદ્યાર્થીઓને વર્તમાન – તરવડા ગુરુકુલ

  Read More »
 • શાળા પ્રવેશોત્સવ – તરવડા ગુરુકુલ

  શાળા પ્રવેશોત્સવ – તરવડા ગુરુકુલ

  Read More »
 • સમાવર્તન સંસ્કાર સમારોહ – તરવડા ગુરુકુલ

  સમાવર્તન સંસ્કાર સમારોહ – તરવડા ગુરુકુલ

  શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ તરવડામાં તારીખ: 18-03-2018 ને રવિવારના રોજ ધોરણ 10 અને 12 સાયન્સ/કોમર્સના 694 વિદ્યાર્થીઓનો સમાવર્તન સંસ્કાર સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે પૂજ્ય ઘનશ્યામજીવનદાસજી સ્વામી, પુરાણી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી તથા શાસ્ત્રી રામકૃષ્ણદાસજી સ્વામી વગેરે સંતોએ વિદ્યાર્થીઓને રૂડા આશીર્વાદ આપતા કહેલ કે ગુરુકુલ સંસ્થા એ વિદ્યાર્થીઓ દ્વારા, વિદ્યાર્થીઓ વડે, વિદ્યાર્થીઓ માટે ચાલતી સંસ્થા છે. ગુરુકુલ…

  Read More »
 • મકરસંક્રાંતિ મહોત્સવ તથા નવમો પાટોત્સવ – તરવડા ગુરુકુલ

  મકરસંક્રાંતિ મહોત્સવ તથા નવમો પાટોત્સવ – તરવડા ગુરુકુલ

  શ્રી સ્વમિનારાયણ ગુરુકુલ રાજકોટ (તરવડા શાખા)માં નવ્ય-ભવ્ય મંદિરમાં બિરાજિત પ્રાણપ્યારા શ્રી ઘનશ્યામ મહારાજના પાટોત્સવ પ્રસગે ૧૦૮ કલાક ધૂન અને ગ્રંથરાજ ભક્તચિંતામણી ની એક એક ચોપાઈએ ચાર દિવસ સુધી અનુષ્ઠાન સાથે યજ્ઞમાં અહુતીઓ આપી હતી. દાન અને પૂજનના પવિત્ર પર્વે ઘનશ્યામ મહારાજનો અભિષેક પવિત્ર જળ, દૂધ, દહીં, ફ્રુટના રસ, ઔષધો, કેસર, ચંદન, પુષ્પ પાંખડી આદીક  સામગ્રીઓ…

  Read More »
 • શિલાન્યાસ વિધિ – ભાવનગર ગુરુકુલ

  શિલાન્યાસ વિધિ – ભાવનગર ગુરુકુલ

           પ.પૂ. ગુરૂદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની દિક્ષા શતાબ્દી તથા વાત્સલ્ય મૂર્તિ પ.પૂ. પુરાણી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામીની જન્મ શતાબ્દી વર્ષે રાજકોટ ગુરુકુલની નૂતન શાખા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ – ભાવનગરનો શિલાન્યાસ વિધિ તા.૨૫-૦૬-૨૦૧૭ ને રવિવાર અષાઢીબીજ ના પવિત્ર દિવસે પ.પૂ. ગુરુવર્ય મહંત સ્વામીશ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના હસ્તે થયો.         આ નિર્માણાધિન ભવ્ય સદવિદ્યા…

  Read More »
 • રથયાત્રા – તરવડા ગુરુકુલ

  રથયાત્રા – તરવડા ગુરુકુલ

  શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ તરવડા ખાતે તા.25-06-2017 ના રોજ રથયાત્રાના પાવન પર્વે પૂ. ગુરૂદેવ શાસ્ત્રીજી મહારાજની 116 મી જન્મ જયંતિ નિમિતે વિશેષ ધૂન-ભજનનું આયોજન કરવામાં આવેલ. તેમજ ધોરણ ૧૨ સાયન્સના વિદ્યાર્થીઓએ હરીસ્મૃતિના ૧૦૦૮ પાઠ કાર્ય હતા. પૂ. ગુરૂદેવના ઉપાસ્ય સ્વરૂપ શ્રી હરિકૃષ્ણ મહારાજને સુંદર સુશોભીત રથમાં પધરાવી તરવડા ગામમાં સ્વામીના જન્મ સ્થાન સુધી વાજતે ગાજતે નગરયાત્રા…

  Read More »
 • સમાવર્તન સંસ્કાર સમારોહ – તરવડા

  સમાવર્તન સંસ્કાર સમારોહ – તરવડા

         તા.19-3-2017 ના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ તરવડામાં ધોરણ 10 તથા ધોરણ 12 સાયન્સ/કોમર્સના 690 વિદ્યાર્થીઓનો સમાવર્તન સંસ્કાર સમારોહ યોજાયો હતો. જેમાં પૂજ્ય સંતોએ દરેક વિદ્યાર્થીઓના લલાટમાં પ્રસાદીભૂત ચંદનથી અર્ચા કરેલ. વિદ્યાર્થીઓએ દરેક સંતોનું પૂજન કરેલ તથા શિક્ષકોનું સ્વાગત કરેલ. જેમાં વેકરીયા  ઉત્સવ, મારુ રાહુલ, હિરપરા હર્ષ, વરીયા જાગૃત, શીંગાળા કીર્તન વગેરે વિધાર્થીઓએ…

  Read More »