Chopada Poojan & Dipotsav & Annkut Darshan – Rajkot Gurukul

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, ઢેબર રોડ રાજકોટ ખાતે દર વર્ષની જેમ દીપાવલીના શુભ દિવસે શાસ્ત્રોક્ત વિધિ થી પવિત્ર ભૂદેવો અને સંતોના સાનિધ્યમાં ચોપડા પૂજન કરતા વિશાલ ભક્ત સમુદાય પૂજનના અંતે મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીએ રૂડા આશીર્વાદ પાઠવેલ તથા દીપાવલીના શુભ દિવસે  સાંજે ૭: ૩૦ કલાકે 5555 દીપ પ્રગટાવી ભગવાનની આરતી  મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીએ ઉતારી હજારો ભાવિકો દર્શને પધાર્યા  હતા. નુતન વર્ષે શ્રી ઘનશ્યામ મહારાજ સમક્ષ સંતો અને હરિભક્તોએ ભાવથી બનાવેલ અન્નકૂટ ધરાવવામાં આવેલ ….