Annualday GurukulSurat 04-02-2012
જય સ્વામિનારાયણ
* ગુરુકુલ સુરતમાં હાલમાં 4958 જેટલા વિદ્યાર્થીઑ અભ્યાસ કરે છે. અભ્યાસનીસાથે સાથે અનેક વિધ ઇતર સ્પર્ધા, સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ મોખરેનું સ્થાન જાળવી રાખે છે. દર વર્ષની માફક આ વર્ષનો વાર્ષિક ઉત્સવ – એન્યુઅલ ડે ખૂબ ભવ્ય – લાઇટીંગ સાથે તા. 4-2-2012, શનિવારે સાંજે 7-45 કલાકે ઉજવાયો.
આ કાર્યક્રમની રૂપરેખા
* પ્રાર્થના – માત તમે છો * ઉદઘાટન નૃત્ય – ગુરુકુલ ભૂમિ મેં આપકા સ્વાગત *છોટા બચ્ચા જાન કે .. નૃત્ય - કે.જી. * સ્લાઇડ શો – એલ.સી.ડી ઉપર- ગુજરાતી માધ્યમ પ્રવૃતિ – 7 મિનિટ * સ્વાગત વિધિ * ઇનામ વિતરણ – 4 મિનિટ * મહેમાનના ઉદગાર તથા પૂ. ધર્મવલ્લભ સ્વામીના આશીર્વચન* ટ્રેન સોંગ – નૃત્ય * લાઠી દાવ, યોગા વિથ પિરામીડ * દોરડા પર યોગા *ગુરુકુલના તમામ શિક્ષકોનું સન્માન * આત્મીય બાલક – નૃત્ય – હમ સબ આત્મીય બાલક હૈસ્લાઇડ શો – ઇ.મી. – 7 મિનિટ * નાટક – અનોખી અદાલત * આભાર વિધિ*
Comments
One Response to “Annualday GurukulSurat 04-02-2012”


































































































Sadvidya
Swaminarayan Darshan
jay swaminarayan