હરિકૃષ્ણ અતિથિ ભૂવન શિલાન્યાસ વિધી – તરવડા ગુરુકુલ

              તારીખ 12-09-2016 ને સોમવારના રોજ હરિકૃષ્ણ અતિથિ ભૂવનનો પ.પૂ. ગુરુવર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજીસ્વામીના હસ્તે ભક્તિભાવ પૂર્વક શિલાન્યાસ વિધી સંપન થયો. આ ભૂવનમાં 1000 ચો.ફૂટના 2BHK ફ્લેટ ટાઈપનું ત્રણ માળનું મકાન તૈયાર થશે. જેમાં સંસ્થામાં સમર્પિત તથા અનુષ્ઠાન સત્સંગ કરવા પધારેલ ભક્તો પરિવાર સાથે નિવાસ કરી સત્સંગ-સેવાનો લાભ લેશે.