Vachanamrut Jayanti & Shakotsav – UK

તા. 3 ડિસેમ્બર 2016, વચનામૃત જયંતીના રોજ ગુરુકુલ યુ કે. દ્વારા વચનામૃત જયંતીનો ઉત્સવ રાખવામાં આવેલ. સાથે શાકોત્સવ પણ રાખવામાં આવેલ.

પૂજ્ય શાંતિપ્રિય સ્વામી તથા પૂજ્ય હરિનિવાસ સ્વામીએ શાકોત્સવની લીલા તથા વચનામૃતના મહિમાની કથા કરી હતી. યુવાન હરિભક્તોને વચનામૃતનું જ્ઞાન વધારે દ્રઢ થાય તે માટે વચનામૃત આધારિત કવીઝ પણ રાખવામાં આવેલી.