Jaljilani Mahotsav – Rajkot

રાજકોટ ગુરુકુલ અને ત્રંબા ગામે ત્રિવેણી સંગમ નદીમાં જળઝીલણી મહોત્સવની ઉજવણી કરવામાં આવેલ.

શરૂઆતમાં જળઝીલણી મહોત્સવમાં ગવૈયા સંતો ભક્તોએ કીર્તન ભકિત કરી સહુને કીર્તન ભક્તિકરી મહારાજની મૂતીમાં રસતરબોળ કરેલ.

પૂ. ગુરુમહારાજ, પૂ. ધર્મનંદનદાસજી સ્વામી, પૂ. ગોવિંદસ્વરૂપદાસજી સ્વામીએ કથાવાર્તાનો લાભ આપી જળઝીલણી મહોત્સવનો મહિમા વર્ણવેલ.

બાદમાં સર્જવોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણનો પંચામૃતથી અભિષેક કરી જળવિહાર કરવામાં આવેલ અને ત્યારબાદ ફાલાહારનો પ્રસાદ આપવામાં આવેલ.