Mango Festival @ Navsari Gurukul

તા. 06-05-2018, રવિવારના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ નવસારીના આંગણે પ.પૂ શ્રી ગુરુમહારાજ તથા વડીલ સંતોના સાનિધ્યમાં આમ્ર ઉત્સવનું આયોજન કરવામાં આવેલ