Rasotsav & Mahila Manch (Brahmasatra)

બ્રહ્મસત્ર દરમિયાન દરરોજ બપોરે ૨:૩૦ વાગ્યે દિવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવતું. ગાયક કલાકાર સંતો, ભક્તો વિવિધ રાગમાં શ્રીજી મહારાજની સ્મૃતિ થઇ આવે તેવા હલક ઠાળથી કીર્તનો ગાતા અને ખેલૈયાઓ પંચાળા રાસની સ્મૃતિ યાદ કરતા કરતા રાસ લઇ મહારાજને રાજી કરતાં હતા.

 

બ્રહ્મસત્ર દરમિયાન ૨૩/૮/૨૦૧૯નાં રોજ મહિમા મંચનું આયોજન કરવામાં આવેલ તેમાં સાંખ્યયોગી બહેનોએ કથાવાર્તાનો લાભ આપેલ, ભકિત મહિમા મંડળના મહિલાઓ રૂપક અને નૃત્યો રજુ કરેલ..