Shakotsav (Vidyanagar Gurukul)

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાનગરને આંગણે તા. ૩૧/૧૨/૨૦૧૭ના રોજ ભવ્ય અને સુંદર શાકોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં બેંગ્લોર ગુરુકુલથી પધારેલ શ્રી કૃષ્ણચરણસ્વામી તેમજ અમૃતજીવનદાસજી સ્વામીએ સત્સંગ કથાવાર્તા કરેલ. જેમાં ૫૦૦ ઉપરાંત હરિભક્તોએ લાભ લીધો હતો.

 

શાકોત્સવના યજમાન તરીકે જાદવજીભાઈ પટેલ, સંજયભાઈ ચીખલિયા, બાબુભાઈ શેટાએ લાભ લીધો હતો.