Solar Eclipse Thakorji Abhisek – USA

પૂજ્યપાદ દેવપ્રસાદદાસજી સ્વામીના સાનીધ્યમાં પવીત્ર શ્રાવણ માસ, સોમવાર, સૂર્યગ્રહણના પુણ્યકાળે મેરીલેન્ડ રાજ્યની મોનોકેસી (Monocacy) નદીના કીનારે સંતોએ ભજન અને ઠાકોરજીનો અભીષેક કર્યો હતો.